PPT Slide Index (પી.પી.ટી. સ્લાઈડની અનુક્રમણિકા) |
ક્રમ | વિષય | સ્લાઈડ ક્રમ | પેજ |
1 | સતપંથ સમસ્યા પૂર્વભૂમિકા Background of Satpanth Problem | 3 | 264 |
| (સતપંથની સ્થાપના, ક.ક.પા. જ્ઞાતિ કેવી રીતે શિકાર બની, જ્ઞાતિમાં મુખ્ય ધર્મિક ચળવળો અને પુનઃ હિંદુ ધર્મમાં જ્ઞાતિ કેવી રીતે વળી) | | |
2 | સતપંથ શું છે? What is Satpanth? | 22 | 273 |
3 | (ચરણ 1) – 1. ઇમામશાહ સુધિનો કાળ (Stage 1) – 1. Period upto Imamshah | 24 | 274 |
4 | 1.1 સતપથનું મળૂ 1.1 Root of Satpanth | 26 | 275 |
| સતપંથની સ્થાપના, ધર્મ પરિવર્તન માટે બાહ્ય હિંદુ દેખાવ, ઇસ્લામ સાથે સલગ્ન | | |
5 | 1. 2 ધર્મ પરિવર્તનની પદ્ધતિ 1.2 Method of Religious Conversion | 31 | 278 |
| સતપંથના સ્થાપક પીર સદૃદ્દીન દ્વારા વિકસિત ત્રણ ચરણોની ધર્મ પરિવર્તન પદ્ધતિ | | |
6 | 1.3 પ્રચાર પદ્ધતિ (પ્રોપગંડા) 1.3 Propaganda | 37 | 281 |
| હિંદુ ધર્મના આદર્શો, સંસ્કારો, રીત-રિવાજો, માન્યતાઓ વગેરેને ઇસ્લામ ધર્મના ઉપદેશોને કેન્દ્રમાં રાખી તેની આસપાસ જોડવામાં આવ્યા, સામુહિક ધર્મ પરિવર્તનનો રસ્તો બનાવ્યો, પરચાઓની મદદ, ઇસ્લામને કલિયુગનો સાચો હિંદુ ધર્મ બતાવ્યો | | |
7 | 1.4 ધર્મનો સિદ્ધાંત 1.4 Religious Doctrine | 51 | 288 |
| હિંદુ દેખાવ, હિંદુ રૂપ હોવા છતાં, સતપંથ ઇસ્લામ અને કુરાન સાથે કેવી રીતે સંલગ્ન છે અને કેવી રીતે એ આખરે ઇસ્લામ ધર્મજ છે. | | |
8 | 1.5 સતપંથ દસ અવતાર 1.5 Satpanth Dasvatar | 62 | 293 |
| હિંદુઓનું ધર્મ પરિવર્તન કાર્ય સહેલું કરવા હેતુથી હિંદુઓના ધાર્મિક શાસ્ત્રો સાથે ચેડા કરી, તેને ભ્રષ્ટ કરી હઝરત મૌલા અલીને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર (નિષ્કલંકી નારાયણ અવતાર) બતાવામાં આવ્યો, સતપંથ ધર્મને સનાતન ધર્મ સાથે જોડવાનો પ્રપંચ | | |
9 | 1.6 સતપથંના સાહિત્યો 1.6 Religious Literature | 80 | 302 |
10 | 1.6.1 ગીનાન સાહિત્ય 1.6.1 Ginan Literature | 84 | 304 |
| મુસલમાનોનું કુરાન અને હિંદુઓના વેદો જેટલી, સત્તા અને માર્ગદર્શન આપતી ગીનાન પરંપરા | | |
11 | 1.6.2 દુઆ અને કલમા 1.6.2 Dua and Kalma | 87 | 306 |
| સતપંથની દુઆ અને કલ્માઓ પર ઉડતી નઝર | | |
12 | 1.7 સારાંશ 1.7 Summary | 90 | 307 |
13 | 2.1 સરકારી દસ્તાવેજ અને સંશોધનકારોનો નિષ્કર્ષ 2.1 Government Documents and Findings of Researchers | 96 | 310 |
| શબ્દકોશ (Dictionary), શંકરાચાર્યોના પ્રમાણ પત્રો, હાઈકોર્ટ, ગઝેટીયર, સરકારી દસ્તાવેજો, વિશ્વકોષ (Encylopedia), સંશોધનકારો (Ph.D), ઊંઝા વિગેરેના ના દસ્તાવેજો | | |
14 | 3.1 તાકિયા 3.1 Taqiyya | 118 | 321 |
| ઇસ્લામ ધર્મને વધારવા માટે લોકોને છેતરવાની રણનીતિ, અજોડ આત્મવિશ્વાસથી જુઠ્ઠું કરવાની અનુમતિ આપે છે. | | |
15 | 3.2 પીરણા સતપંથ દ્વારા તાકીયાનો પ્રયોગ 3.2 Use of Taqiyya by Pirana Satpanth | 142 | 333 |
| દાખલાઓ, ધાર્મિક પુસ્તકોમાં બાહ્ય ફેરફાર, હિંદુ દેવોના અવતારોને ભ્રષ્ટ કરવા, યોગ અને જ્ઞાન શિબિર, સનાતની નેતાઓને બદનામ કરવા, મનઘડંત સિદ્દાંતો ઊપજાવી કાઢવા, મૂળ સાહિત્યો છુપાવવા | | |
16 | (ચરણ 2) – 4. ઇમામશાહ પછીનો કાળ (Stage 2) – 4 Period after Imamshah | 159 | 342 |
17 | 4.1 ઈમામશાહની ભૂમિકા 4.1 Role of Imamshah | 161 | 343 |
| સતપંથમાં ઈમામશાહ કેવી રીતે જોડાયા અને એમનો સ્થાપક સાથે સંબંધ | | |
18 | 4.2 ઇમામશાહી પક્ષની ફૂટ 4.2 Split in Imamshah sect | 165 | 345 |
| મૂળ સતપંથથી ઈમામશાહી પક્ષની ફૂટ પાછળના કારણો અને તેની અસર | | |
19 | 4.3 કાકાની ભૂમિકા 4.3 Role of Kaka | 171 | 348 |
| કાકાનું કામ ઈમામશાહની દરગાહની રખેવાળી કરવી, હિંદુ અનુયાયીઓ પાસે થી દસોન્દ વિગેરેના પૈસાઓ લઇને સૈય્યદોના પરિવારમાં બાંટવા, કાકાઓની આજ સુંધીની યાદી | | |
20 | 4.4 ઇમામશાહની પેઢી 4.4 Lineage of Imamshah | 176 | 350 |
| ઈમામશાહની ગાદી/પેઢી પર બેઠેલા સૈય્યદોની યાદી, પેઢી પૂરી થઇ જવાના સંજોગમાં નવો સિદ્ધાંત ઉભો કરીને પેઢી ફરીથી શરુ કરવામાં આવી | | |
21 | 4.5 નવનિર્મિત તાકિયા 4.5 Reformed Taqiyya | 183 | 354 |
| ધર્મની પોલ છુપાવવા નૈતિકતા અને અધ્યાત્મ પર ભાર, શાસ્ત્રોને ભાષાંતરના દમ પર હિંદુ ધર્મમાં ખપાવવાનો પ્રયાસ, મૂળ ઓળખને ટકાવવાના પ્રયત્નો | | |
22 | (ચરણ 3) – 5. સારાંશ (Stage 3) – 5. Summary | 195 | 360 |
| સતપંથનું મૂળ છે ઈમામશાહ, પીરાણા અને નિષ્કલંકી નારાયણમાં, આવી પરિસ્થિતિમાં સતપંથને હિંદુ કહેનાર પ્રચારકો પર વિશ્વાસ રાખવું અસંભવ છે | | |
23 | (ચરણ 4) – 6. ક.ક.પા. જ્ઞાતિમાં સતપંથ ધર્મથી ઉધભવેલ વિટંબણાઓ (Stage 4) – 6. Misery faced by KKP Community because of Satpanth | 200 | 362 |
24 | 6.1 સતપંથના કારણે શું શું ભોગવું પડ્યું 6.1 Difficulties faced because of Satpanth | 201 | 363 |
25 | 6.2 જ્ઞાતિ કેવી રીતે પછાત રહી ગઈ 6.2 How the community remained backward | 203 | 364 |
26 | 6.3 સુધારાઓની શરૂઆત 6.3 Beginig of improvements | 205 | 365 |
27 | 6.4 સનાતન સમાજની સ્થાપના 6.4 Establishment of Hindu Sanatan Samaj | 206 | 365 |
28 | 6.5 સનાતની સમાજને રોકવાના પ્રયત્નો 6.5 Attempts to block Hindu Sanatan Samaj | 207 | 367 |
29 | 6.6 સનાતની સમાજને તોડવાના પ્રયાસો 6.6 Attempts to break Hindu Sanatan Samaj | 209 | 368 |
30 | 6.7 હિન્દુ ઓળખનો વિરોધ 6.7 Objecting to Hindu Identity | 218 | 371 |
31 | 6.8 સનાતન ધર્મ પ્રચારનો વિરોધ 6.8 Protesting Hindu Religious Propaganda | 219 | 372 |
32 | 6.9 સતપંથને સાથે રાખવાના ભયસ્થાનો 6.9 Risks of Having Close Relations with Satpanth | 220 | 372 |