Member Institutions

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની નોંધાયેલ સભ્ય ઘટક સમાજોની યાદી નીચે આપેલ છે.

4 thoughts on “Member Institutions

  1. આદરણીય મંત્રીશ્રી,
    હું, ગોપાલભાઈવાલજીભાઈ દીવાણી, ઔરંગાબાદ, મારે ઔરંગાબાદ સમાજના કેટલા મેમ્બર અખિલ ભારતીય સમાજના મેંબર છે તે જાણવું છે. જો તેની લીસ્ટ અમને મળે તો અખિલ ભારતીય સમાજના સમાજના મેમ્બર ના થયેલાઓને અખિલ ભારતીય ક.ક.પા.સમાજના મેમ્બર બનાવવા પ્રવૃત્ત કરીએ. મારે આ વેબસાઈટ ઉપર વ્યક્તિગત મેમ્બર ની લીસ્ટ ના મળતા આપશ્રી ને આ વિનંતી કરેલ છે.

    આભાર
    આપનો વિનમ્ર
    ગોપાલભાઈ દીવાણી
    ( Ex મહામંત્રી શ્રી કડવા પાટીદાર સમાજ ઔરંગાબાદ.)
    ૯૮૨૨૨૯૮૬૯૭, ૯૪૨૨૨૧૧૭૯૭

  2. મંત્રીશ્રી
    ઉપર મુજબ ચાર્ટના હેડિંગમાં, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ની નોંધાયેલ ઘટક સમાજોની યાદી, જેમાં ઘટક સમાજ ના જગ્યાએ ઘાતક સમાજ લખાયેલ છે. જેના લીધે ખોટો સંદેશ જાય છે. સુધારી લેવા નમ્ર વિનંતી.

    આપનો વિનમ્ર
    ગોપાલભાઈ દીવાણી
    ઔરંગાબાદ.
    ૯૪૨૨૨૧૧૭૯૭, ૯૮૨૨૨૯૮૬૯૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *