Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૨૨. પીરાણા સતપંથ ધર્મ વિષે મહત્ત્વના દસ્તાવેજો અને તથ્યો:

ક્ર. દસ્તાવેજ નામ વિગત પેજ
  વિભાગ A:  પીરાણા સતપંથની માતૃ સંસ્થાનું બંધારણ / Constitution of Parent Institution:  
1. બંધારણ / Constitution પીરાણા સતપંથ ધર્મ પાળતા લોકોની માતૃ સંસ્થા, “ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ” રજી ક્રમ E 738 નું અમદાવાદ સિવિલ કોર્ટ કેસ ક્રમ ૧૬૮/૧૯૩૧ મારફતે વર્ષ ૧૯૩૯ માં ઘડાયેલ બંધારણ અને તેમાં ખાસ કરીને વહીવટી સ્કીમની… 391
    Constitution of “The Imamshah Bawa Roza Sansthan Commiitte Trust” (Regd E 738) which was settled by the Ahmedabad Civil court in the year 1939  
    a.   કલમ ૨ (અ): સંસ્થામાં ત્રણ મુસલમાન સૈય્યદો ટ્રસ્ટી છે.  
    b.   કલમ ૬: પીરાણાના ગાદી પતિની ધાર્મિક વિધિ સૈય્યદો કરે છે.  
    c.   કલમ ૯ (અ)(૪)(બી) ની નોંધ: રોજા અને ઢોલીયાના મુજાવર ટ્રસ્ટના ચેરમેન એટલે કે કાકા સાહેબ હોય છે.  
    d.   કલમ ૧૧ અને એપેન્ડીક્ષ ક્રમ ૧ થી ૩૦: સંસ્થાના બધાજ ફાયદાઓ માત્ર સૈય્યદોને જ છે, બીજા કોઈને નથી.  
    e.   કલમ ૧૮: પેટા કાકાને નીમવાનો હક્ક ત્રણ સૈયદ ટ્રસ્ટી અને ૧ મુખ્ય કાકાને હોય છે.  
       
  વિભાગ B:   સરકારી દસ્તાવેજો / Government Records:  
2. ગઝેટીયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સી  ભારત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૮૯૯ – વોલ્યુમ ૯ – પાર્ટ ૨ 415
  Gazetteer of Bombay Presidency Gazetteer of Bombay Presidency, Year 1899, Vol IX, Part II  
3. ગઝેટીયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સી  ભારત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૮૮૦ – વોલ્યુમ ૫ 423
  Gazetteer of Bombay Presidency Gazetteer of Bombay Presidency, Year 1880, Vol V  
4. કચ્છ જીલ્લા ગઝેટીયર  ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૯૭૧ 429
  Kutch District Gazetteer Published by Government of Gujarat – Year 1971  
5. વડોદરા જીલ્લા ગઝેટીયર  ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૯૭૯ 431
  Vadodara District Gazetteer Published by Government of Gujarat – Year 1979  
6. અમદાવાદ જીલ્લા ગઝેટીયર  ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૯૮૪ 435
  Ahmedabad District Gazetteer Published by Government of Gujarat – Year 1984  
7. ગુજરાત રાજ્ય ગઝેટીયર  ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૯૮૯ 440
  Gujarat State Gazetteer Published by Government of Gujarat – Year 1989  
8. ધોરણ ૧૨નું પાઠ્ય પુસ્તક   ગુજરાત રાજ્ય – ધોરણ ૧૨નું પાઠ્ય પુસ્તક – વર્ષ ૧૯૯૫ 443
  Standard 12 School Text Book Government of Gujarat – Std 12 Text Book – Year 1995  
9. વસ્તીગણતરી – વર્ષ ૧૯૧૧   વસ્તીગણતરી – વર્ષ ૧૯૧૧ – વોલ્યુમ ૧૬, બરોડા, પાર્ટ ૧ 446
  Census – Year 1911 Census – Year 1911 – Vol 16, Baroda, Part 1  
10. વસ્તીગણતરી – વર્ષ ૧૯૦૧   વસ્તીગણતરી – વર્ષ ૧૯૦૧ – બરોડા, પાર્ટ ૧ 449
  Census – Year 1901 Census – Year 1901 -Baroda, Part 1  
11. પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ  ગુજરાત રાજ્ય સરકારનું, પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ, દ્વારા પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહને મુસ્લિમ ધાર્મિક સ્થળમાં ગણીને તેને આર્થીક મદદ કરેલ – ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમાચાર પત્ર તા ૨૫-૧૨-૨૦૧૪. 452
  Pavitra Yatra Dham Vikas Board As part of providing assistance to Muslim religious institutions, the Pavitra Yatra Dham Vikas Board of Gujarat Government gave grant to the Dargah of Imamshah – Times of India dated 25-Dec-2014  
       
  વિભાગ C:   કોર્ટના દસ્તાવેજો / Documents from Courts:  
12. ધી આગા ખાન કેસ  લેખક: ટીના પુરોહિત – હાર્વર્ડ યુનીવર્સીટી પ્રેસ – વર્ષ ૨૦૧૨ 457
    – મુંબઈ હાઇકોર્ટમાં ચાલેલ સતપંથ ધર્મ ઉપર કેસ જેનો નિકાલ વર્ષ ૧૮૬૬ માં આવેલ હતો. તે કેસમાં એવો નિર્ણય આવ્યો કે સતપંથના અનુયાયીઓનો હિંદુ દેખાવ, એ તાકિયા પદ્ધતિ પ્રમાણે માત્ર બાહ્ય જ છે અને દશાવતાર ગ્રંથના આધાર ઉપર સતપંથ ધર્મને શિયા મુસલમાન ધર્મ ઘોષિત કરેલ છે  
  The Aga Khan Case Author: Tina Purohit – Harvard University – Year 2012  
13. દેવચંદ તોતારામ કીરાંગે કેસ  મુંબઈ હાઈ કોર્ટમાં ચાલેલ… – ચુકાદો તા ૧૫-૦૧-૧૯૩૫ – કેસ ક્રમ: ફર્સ્ટ અપીલ ૨૮૯ ઓફ ૧૯૨૮ – રીપોર્ટ કરેલ એ.આઈ.આર ૧૯૩૫ બોમ્બે 492
  Devchand Totaram Kirange Case Case that was heard in Bombay high Court- Case No FA289 of 1926 – Judgement dated 15-Jan-1935  
14. પાદરા કોર્ટ  વડોદરા રાજ્યના પાદરા મહાલ ન્યાયધીશ – કેસ ક્રમ ૫૬૯ સને ૧૯૨૯/૩૦ ના મતિયા કેસ – ઠરાવ ક્રમ ૨૦૯ તા. ૨૯-૦૧-૧૯૩૨ 500
  Padra Court Case Court of Padra Mahal, Vadodara. Case No 569 of 1929/30  
15. ખોજા કેસ – પેરાફ્રેસ  ૧૮૬૬નો પ્રસિદ્ધ ખોજા કેસના નિર્ણયના મહત્વના મુદ્દાઓનો સાર 504
  Khoja Case – A Paraphrase Commentary on the judgement of the famous Khoja Case of the year 1866  
       
  વિભાગ D:   હિંદુ તેમજ ઇસ્લામ ધર્મના દસ્તાવેજો / Documents of Hindu and Islam Religion:  
16. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પીઠોના પ્રમાણ પત્રો / Certificates from all the four Peeths established by Adi Shankaracharya આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત હિંદુ ધર્મના સર્વોચ્ચ બધાજ એટલે કે ચાર શંકરાચાર્યોની પીઠો દ્વારા સતપંથ ધર્મને મુસલમાન ધર્મ બતાવતો તેમજ હિંદુ ધર્મનો ભાગ ન ગણાવતા પ્રમાણ પત્રો. 511
    – West / પશ્ચિમ પીઠ તા. ૧૨-૧૧-૨૦૧૨  
    – South / દક્ષિણ પીઠ તા. ૦૬-૦૯-૨૦૧૧  
    – North / ઉત્તર પીઠ તા. ૦૯-૦૭-૨૦૧૨  
    – East / પૂર્વ પીઠ તા. ૨૬-૦૮-૨૦૧૨.  
17. કરવીર પીઠ કોલ્હાપુર સ્થિત “કરવીર પીઠ”ના શંકરાચાર્ય દ્વારા 516
  Karveer Peeth (Kolhapur) તા. ૨૫-૦૪-૧૯૩૧ તેમજ ૦૧-૦૭-૨૦૧૬ ના રજુ કરેલ પ્રમાણ પત્રો.  
    Certificates from the Shankaracharya of Karveer Peeth, Kolhapur  
18. પંચ દશનામ જુના અખાડા  સાધુ સંતોની સહુથી મોટી સંસ્થા – શ્રી પંચ દશનામ જુના અખાડા દ્વારા પ્રમાણ પત્ર તા. ૧૨-૧૧-૨૦૧૨ 522
  Panch Dashnam  Juna Akhada Certificate from the main and largest institution of Sadhus, “Panch Dashnam Juna Akhada”  
19. ભારત સાધુ સમાજ ગુજરાતના સાધુઓની એક મોટી સંસ્થા – શ્રી ભારત સાધુ સમાજનું તા. ૧૦-૧૧-૨૦૧૨ દ્વારા રજુ કરેલ પ્રમાણ પત્રો. 524
   Bharat Sadhu Samaj Certificate from largest institution of Sadhus of Gujarat, Bharat Sadhu Samaj  
20. ઈશ્વર વિહારી વિલાસ ભાગ ૨ – લેખક: કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં પાછા લાવવા વાળા સંત શ્રી ઓધવરામ મહારાજ – વર્ષ ૧૯૪૩ 525
   Ishwar Vihari Vilas Written in 1943 by Sant Shri Odhavram Maharaj, the reformer of KKP Community  
21. સંત વાલ્દાસ મહારાજ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સાથે અત્યંત નિકટતાથી જોડાયેલ – સંત વાલ્દાસ મહારાજનું તા. ૦૨-૦૭-૧૯૮૯નું પ્રમાણ પત્ર. 529
  Sant Valdas Maharaj Certificate by Sant Valdas Maharaj  
22. પીર સદૃદ્દીનની ધર્મ પરિવર્તનની રીત ઈમામશાહના દાદા – પીર સદૃદ્દીન દ્વારા અપનાવેલ ધર્મ પરિવર્તનની રીત ઉપર લખાયેલ લેખ – મેથડ ઓફ પીર સદૃદ્દીનસ મિશન 530
  Method of Conversion of Pir Sadruddin Method of Pir Sadruddin’s (grand father of Imamshah) mission  
23. સતપંથ દશાવતાર સતપંથ ધર્મનો મુખ્ય ગ્રંથ – શ્રી દશાવતાર ગ્રંથની વિવિધ આવૃત્તિઓ – બાહ્ય હિંદુ રૂપાંતર અપનાવેલ તેમજ મૂળ રૂપ ધરાવતી આવૃત્તિઓ… – તેમાંની એક મુખ્ય આવૃત્તિ શ્રી ઈમામશાહ બાવા રચિત – શ્રી હરીના દશાવતાર – વર્ષ ૧૯૭૮ 524
  Satpanth Dasavatar Main religious text/literature of Satpanth religion, which is written by Saiyyed Imamshah Bawa  
24. ઔરંગઝેબનું પ્રમાણ પત્ર  મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા પીરાણાને ૪૫ વિગા જનીમ અને દીવા બત્તી માટે દર મહીને આપવામાં આવેલ રકમનો આદેશ 557
  Certificate from Aurangzeb Grant of 48 Bigha land and cost of lighting lamp at Imamshah’s tomb  
25. મોટો દશાવતાર   ઈમામશાહ રચિત મોટો દશાવતારની વિવિધ આવૃત્તિઓમાંની એક – પ્રકાશક: મુખી લાલજી દેવરાજ – વર્ષ ૧૯૨૩ 564
  Dasavatar Moto Written by Imamshah and printed by Mukhi Lalji Devraj  
26. પંચમ વેદ ૧  હિંદુ દેવી દેવતાઓને મુસલમાનોના દેવો સાથે જોડી દેવામાં આવેલ છે 568
   Pancham  Ved 1 Hindu religious figures are connected to Muslims religious figures  
27. પંચમ વેદ ૨ ઉમા દેવીને નબી મુહમ્મદની પુત્રી બતાવેલ છે 578
  Pancham  Ved 2 Uma Devi is described as daughter of Prophet Muhammad  
28. પંચમ વેદ ૩.૧ અથર્વવેદના દમ પર ઈશ્વર મુસલમાન છે, એવું કહેલ છે. 582
   Pancham Ved 3.1 Atharved is relied upon to say Ishwar is Muslim   
29. પંચમ વેદ ૪ ઈમામશાહને માનવાથી કણબીને મોમના કહેવામાં આવતું 585
  Pancham Ved 4 Kunbis were called Momnas because they followed Imamshah  
30. પંચમ વેદ ૫  સતપંથીઓના ગોત્ર ઈમામશાહ છે એવું જણાવેલ છે 587
  Pancham Ved 5 Imamshah is the Gotra of Satpanthis  
31. પંચમ વેદ ૭  નિષ્કલંકી નારાયણ એટલે અલી – હિંદુ શાસ્ત્રો સાથે ચેડા 594
  Pancham Ved 7 Ali is Nishkalanki Narayan – Hindu religious texts are corrupted  
32. ભાંખેલી પૂજા વિધિ તથા જ્ઞાન  પ્રકાશક: કાકાસાહેબ સવજી રામજી, ઈમામશાહ બાવા રોઝા, પીરાણા – વર્ષ ૧૯૮૨ 601
  Bhankheli Pooja Vidhi Tatha Gyan Published by Kaka Savji Ramji, Imamshah Bawa Roza, Pirana  
33. સતપંથ યજ્ઞ વિધિ  વર્ષ ૧૯૯૪ – પ્રકાશક ના બે બોલના બીજા અને ત્રીજા પાના માં છપાયેલ તા. ૦૨-૦૯-૧૯૯૦ ના લક્ષ્મીપુરા કંપામાં બોલાવેલ સભામાં સતપંથના ધાર્મિક પુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય. 626
  Satpanth Yagn Vidhi Published in the year 1994, this book contains resolution of a meeting at Laxmipura Kampa, in which decision to change the books of Satpanth was taken  
34. સતપંથી યજ્ઞ વિધિ, પૂજાના મંત્રો  બાહ્ય હિંદુ રૂપાંતર અપનાવેલ તેમજ મૂળ રૂપ ધરાવતી આવૃત્તિઓ – તેમાંની એક આવૃત્તિ – વર્ષ ૨૦૦૬ – પ્રકાશક: પીરાણા ગુરુકુલ એજ્યુકેશન ટ્રસ્ટ 630
  Satpanth Yagn Vidhi, Poojana Mantro Text showing original kalmas and their translated version – Year 2006  
35. પૂજા વિધિ તથા જ્ઞાન સતપંથના ધાર્મિક કલમાઓ અને વિધિઓ 639
  Pooja Vidhi Tatha Gyan Religious literature of Satpanth  
36. પૂજા મંત્રો – જુના અને નવા વચ્ચે તુલના  સતપંથ પૂજા વિધિ મૂળ (કહેવાતી જૂની ચોપડી) કલમાઓ અને નવી વિધિના મંત્રો વચ્ચે તુલના. જુવ જૂની અને નવી ચોપડીમાં કોઈ ફરક નથી. માત્ર ભાષાંતર છે. 645
  Comparison of Old and New Pooja Matras A comparison between meaning original kalmas and changed kalmas, which establishes that they are mere translations and share same meaning  
37. મનહર જ્ઞાન  વર્ષ ૧૯૬૫ – લેખક અરજણ કાનજી પટેલ અને દેવજી કાનજી પટેલ 648
  Manhar Gyan Year 1965 – Author Arjan Kanji Patel and Devji Kanji Patel  
38. સદગુરૂ ઈમામ શાહ મહારાજ જીવન વૃત્તાંત  લેખક: પુરષોત્તમ ગુરુધર્મા મહારાજ – પ્રકાશક: સતપંથી મંદિર ફૈઝપુર – વર્ષ ૧૯૮૯ 657
  Life of Sadguru Iamam Shah Maharaj Author: Purshottam Gurudharma Maharaj – Faizpur  
39. સતપંથ શાસ્ત્ર યાને મોક્ષ ગતિનો સાચો માર્ગ  પ્રકાશક લાલજી નાનજી ગઢકંપાવાળા – વર્ષ ૧૯૫૪ 660
  Satpanth Shastra Yane Moksh Gatino Sacho Marg Published by Lalji Nanji Gadhkampa – Year 1954  
40. અદ્વૈત સંગમ  હિંદુ “ॐ” ને અરબીના “અલી” શબ્દ સાથે કેવી રીતે જોડવામાં આવેલ છે, તે જાણો 663
  Advait Sangam See how Hindu symbol “OM” is written in such way that it will read as Ali when read from Right to Left  
41. સ્વાધ્યાય પોથી યાને જ્ઞાનગોષ્ટી  ભાગ ૧, લેખક: રાવજી કાનજી પટેલ – સંસ્થા પીરાણા – વર્ષ ૧૯૯૬ 665
  Swadhyay Pothi Yane Gyangoshti Part 1, Author: Ravji Kanji Patel, Pirana – Year 1996  
42. નુર એન અલ્લાહ નુર  હિંદુ દશાવતાર ગ્રંથને ભ્રષ્ટ કરે તેની સાથે ચેડા કરીને વિષ્ણુનો ૮મો અવતાર એટલે કૃષ્ણ અવતાર પછી ૧૦માં અવતારને હઝરત મૌલા અલી સાથે જોડીને તેને નિષ્કલંકી નારાયણ નામ આપવામાં આવ્યો 689
  Noor-En-Allah Noor How avatars of Hindu gods are corrupted and linked to Hazrat Ali  
43. સતપંથ બોધીની  સતપંથ ધર્મને ગુપ્ત રાખવાની ભલામણ 697
  Satpanth Bodhini Advice to keep secret the Satpanth religion  
44. સતપંથ અજ્ઞાપત્રી  સતપંથની મૂળ અજ્ઞાપત્રી 702
  Satpanth Agyapatri Original Agyapatri of Satpanth  
       
  વિભાગ E:   વિશ્વકોષ અને શબ્દકોશ / Encyclopedia and Dictionary:  
45. ગુજરાતી વિશ્વકોષ  વોલ્યુમ ૨ – વર્ષ ૧૯૯૦ 707
  Gujarati Vishvakosh Volume 2 – Year 1990  
46. ગુજરાતી વિશ્વકોષ વોલ્યુમ ૧૧ – વર્ષ ૨૦૦૬ 711
  Gujarati Vishvakosh Volume 11 – Year 2006  
47. ગુજરાતી વિશ્વકોષ વોલ્યુમ ૨૨ – વર્ષ ૨૦૦૭ 714
  Gujarati Vishvakosh Volume 22 – Year 2007  
48. શબ્દકોશ વિવિધ શબ્દકોશમાં સતપંથ, મુમના, પીરાણાપંથ, નિષ્કલંકી શબ્દોના અર્થો. 718
  Dictionary Dictionary meaning of Satpanth, Mumna, Pirana Panth, Nishkalanki words  
49. એનસાઈકલોપીડીયા ઓફ ઇસ્લામ  વોલ્યુમ ૯ – વર્ષ ૧૯૯૭ 725
  Encyclopedia of Islam Volume 9 – Year 1997  
50. પાટીદાર વિશ્વકોષ પ્રકાશક: અખિલ ગુજરાત કડવા પાટીદાર પરિષદ 727
  Patidar Encylopedia Published by Akhil Gujarat Kadva Patidar Parishad  
       
  વિભાગ F:   સમાજીક ઘટનાઓના દસ્તાવેજો / Records of Social Events:  
51. કણબી ક્ષત્રીય ઉત્પત્તિ અને ઈતિહાસ /  શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા વખતોવખત પ્રકાશિત, કડવા પાટીદાર જ્ઞાતિના મહાન સમાજ સુધારક, ઇતિહાસકાર અને સંશોધનકાર શ્રી પુરષોત્તમ લાલુભાઈ પરીખ, વિરમગામ લેખિત પુસ્તક – પ્રકરણ ૨ – કચ્છમાં કણબીયોનો વિસ્તાર – વર્ષ ૨૦૧૫ આવૃત્તિ 733
  Kunbi Kshatriya Uttpatti Ane Itihas A book on history of Kadva Patidar community  
52. ૧૮મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ /  શ્રી ઉમિયા માતાજી ૧૮મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ – વર્ષ ૧૯૮૩ તેમજ વર્ષ ૨૦૧૩ 741
  18th Shatabdi Mahotsav Smruti Granth A book on history of Kadva Patidar community  
53. સતપંથ વિષે – ઠરાવ ક્રમ ૧૪ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા સતપંથ વિષે તા. ૧૬-૧૧-૧૯૭૮ ના કારોબારી સભામાં ઠરાવ ક્રમ ૧૪ 747
  Resolution No 14 on Satpanth Resolution No 14 dated 16-Nov-1978 passed by the executive committee of Shri Umiya Mataji Sansthan Unjha  
54. કડવા પાટીદાર પરિષદોમાં સુધારાવાદી અભિગમ  લેખક: ડો મંગુભાઈ પટેલ, ઈતિહાસ વિભાગ, ગુજરાત યુનીવર્સીટી પૂર્વ મંત્રી – વર્ષ ૧૯૧૮ થી ૧૯૬૦ – પ્રકરણ ૮ 748
  Kadva Patidar Parishadoma Sudharvadi Abhigam Author: Dr. Mangubhai Patel, Reader of history departmentof Gujarat University  
55. દશાવતાર પર નારાયણ રામજીનું ભાષણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના આદ્યા સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું સતપંથ દશાવતાર ઉપર વિસ્તૃત જાણકારી આપતું ભાષણ 763
  Speech of Narayan Ramji on Dasavatar Speech giving indepth details about Satpanth Dasvatar  
56. સતપંથ રહસ્ય મહારાષ્ટ્રના લેવા પાટીદાર સમાજ દ્વારા સતપંથીઓને જ્ઞાતિ બહાર કરવાના તા.૦૪-૦૫-૧૯૦૬ અને ૧૫-૦૫-૧૯૧૯ ના નિર્ણયો – પુસ્તક: સતપંથ રહસ્ય – વર્ષ ૧૯૩૬ 774
  Satpanth Rahasya Details of Leva Patidar Community excommunicating Satpanthis during the years 1906 and 1919  
57. પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ કડવા પાટીદાર જ્ઞાતિના સમાજ સુધારક અને ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાના એક સમયના આગેવાન એવા શ્રી નારાયણ રામજી કોન્ટ્રાકટર દ્વારા લેખિત  – વર્ષ ૧૯૨૬ 787
  Pirana Satpanthni Pol Ane Satyano Prakash Author: Narayan Ramji Limbani exposing inner secrets of Pirana Satpanth sect  
58. પીરાણા સતપંથ તંત્ર લેખક: છીમાભાઈ ભુલાભાઈ ભગત – સુરતના સમાજ સુધારક – વર્ષ ૧૯૧૮ 824
  Pirana Satpanth Tantra Author: Chhimabhai Bhulabhai Bhagat – Year 1918  
59. પીરઝાદા સૈય્યદ શમ્સુદ્ધીન અહમદ અલી ખાકી બાવા પીરઝાદા સૈય્યદ શમ્સુદ્ધીન અહમદ અલી ખાકી બાવા સાહેબના મૃત્ય પછી બેસણાની જાહેરાત – તા. ૦૩-૦૭-૨૦૧૧ – ગુજરાત સમાચાર, અમદાવાદ આવૃત્તિ – પેજ ૨ – કચ્છ મિત્ર, ભુજ આવૃત્તિ – પેજ ૯. 829
  Pirzada Saiyyed Shamshuddin Ahmad Ali Khaki Obituary published in news papers  
60. કીર્તિ ધ્વજ તા. ૧૯-૦૧-૧૭૭૬ (સંવત ૧૮૩૨ પોષ વદ ૧૩) ના પીરાણાના ગાદી પતિ શ્રી પ્રાગજી કાકા અને સૈય્યદ વલી મિયાંની આગેવાની હેઠળ યોજેલ જ્ઞાતિ સભામાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના હિંદુ મૂળ કાપી નાખવા માટે કરેલ ઠરાવ. 836
   Kirti Dhwaj Resolution dated 19-Jan-1776 passed to cut the hindu roots of KKP community under the leadership of Pragji Kaka and Saiyyed Valimiya  
61. રામજી કાકા અને સૈય્યદો વચ્ચે કરાર પીરાણાના કાકા રામજી લક્ષ્મણ અને સૈય્યદો વચ્ચે થયેલ કરારની નકલ 844
  Agreement between Ramji Kaka and Saiyyads Copy of Agreement  
       
  વિભાગ G:   યુનિવર્સિટીઓ / વિશ્વવિદ્યાલયોના દસ્તાવેજો અને થીસીસ / Research Thesis of Universities:  
62. ગુજરાતના ધર્મ સંપ્રદાય ગુજરાત રાજ્ય – યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત, વર્ષ ૧૯૮૩ 849
  Religious Sects of Gujarat Published by University Granth Nirman Board, under Government of Gujarat- Year 1983  
63. સતપંથના મૂળ ગ્રંથો પર સંશોધનકાર ગુલશન ખાકી  ડેકન કોલેજ પુનામાં જાળવી રાખેલ સતપંથ ધર્મના હસ્તલેખિત મૂળ ગ્રંથો પર સંશોધનકાર ગુલશન ખાકી દ્વારા લિખિત – જર્નલ ઓફ રોયલ એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે – વોલ્યુમ ૪૫-૪૬, વર્ષ ૧૯૭૪ 853
  Research by Gulshan Khaki on Religious literature Research on Manuscripts kept at Deccan College, Pune  
64. સલ્તનત કાલ  શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતનો રાજકીય અને સંસ્કૃતિક ઈતિહાસ – ગ્રંથ ૫ – સલ્તનત કાલ (ઈ. સ. ૧૩૦૪ થી ૧૫૭૩ સુધીનો) – વર્ષ ૨૦૧૧ 867
  Saltanat Kaal B J Institute, Ahmedabad. History of Gujarat between 1304 and 1573 AD  
65. આઝાદી પહેલાં અને પછી  શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતનો રાજકીય અને સંસ્કૃતિક ઈતિહાસ – ગ્રંથ ૯ – આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦) 871
  Before and after independence B J Institute, Ahmedabad. History of Gujarat between 1915 and 1960 AD  
66. નીઝારી ઈસ્માઈલી ટ્રેડીશન ઓફ ઇન્ડો પાકિસ્તાન સબકોન્ટીનેન્ટ  રીસર્ચ થીસીસી: લેખક: અઝીમ નાનજી – વર્ષ ૧૯૭૮– સંપાદક બોર્ડ: કેથોલિક યુનિવર્સિટી ઓફ અમેરિકા, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુ યોર્ક, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, બારૂચ કોલેજ ઓફ સીટી યુનિવર્સિટી ઓફ ન્યુ યોર્ક, યુનિવર્સિટી ઓફ શિકાગો, મેક ગ્રીલ યુનિવર્સિટી, કેનેડા દ્વારા સંશોધનકારને પી.એચ.ડી. ડીગ્રી માટે આપેલ થીસીસ પર આધારિત આ પુસ્તક છે. 873
  Nizari Ismaili Tradition in Indo-Pakistan Subcontinent Research Thesis by Azim  Nanji, Year 1978  
67. સોંગ્સ ઓફ વિસ્ડમ એન્ડ સર્કલ્સ ઓફ ડાન્સ રીસર્ચ થીસીસ: મેક ગીલ યુનિવર્સિટી, કેનેડા – વર્ષ ૧૯૯૨ 900
  Songs of Wisdom  and Circles of Dance Research Thesis, McGill University, Canada – Year 1992  
68. રેસ્પેક્ત ફોર ડીફરેન્સ: ધી શિયા ઈસ્માઈલી ખોજાસ ઓફ મુંબઈ / રીસર્ચ થીસીસ: યુનિવર્સિટી ઓફ વર્જિનિયા – વર્ષ ૨૦૧૧ 906
  Respect For Difference: The Shia Ismaili Khojas of Mumbai Research Thesis, University of Virginia, USA – Year 2011  
69. વોઈસ ઓફ ટ્રુથ – લીફ એન્ડ વર્કસ ઓફ સૈય્યદ નુર મુહમ્મદ શાહ / રીસર્ચ થીસીસ:  મેક ગીલ યુનિવર્સિટી – વર્ષ ૧૯૯૫ 912
  Voice of Truth – Life and Works of Sayyid Nur Muhammad Shah Research Thesis, McGill University, Canada – Year 1995  
70. સાબરકાંઠા જીલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજ રીસર્ચ થીસીસ: એક અધ્યયન – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ) – વર્ષ ૨૦૧૧ 918
  Sabarkanth Jillana Kachchh Kadva Patidar Samaj Research Thesis, An Analysis – Hemchandracharya Uttar Gujarat University (Patan) – Year 2011  
71. રીલીજીયસ કન્વરસનસ ઇન ઇન્ડિયા  ઓક્ષફર્ડ યુનિવર્સિટી પ્રેસ – વર્ષ ૨૦૧૧ 921
  Religious Conversions In India Oxford University Press – Year 2011  
72. ઈસ્માઈલીસ ધેયર હિસ્ટરી એન્ડ ડોકટરીન કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ – વર્ષ ૨૦૦૭ 930
  Ismailis Their History and Doctrine Cambridge University Press – Year 2007  
73. મુસ્લિમ કમ્યુનીટીસ ઇન ગુજરાત  લેખક: સતીશ મિશ્રા, એમ.એ., પી.એચ.ડી., – એમ.એસ. યુનિવર્સિટી બરોડા – વર્ષ ૧૯૬૪ 934
  Muslim Communities in Gujarat Author: Satish Mishra, M.A., P.hD., – M..S. University, Baroda – Year 1964  
74. મુસ્લિમ કમ્યુનીટી ઓફ ઇન્ડો-પાકિસ્તાન સબ-કોન્ટીનેન્ટ  કોલંબિયા યુનિવર્સિટીનું પ્રકાશન – વર્ષ ૧૯૯૮ 940
  Muslim Community of Indo-Pakistan Sub-Continent Columbia University Publication – Year 1998  
75. ન્યુ લાઈટ ઓન ધી સતપંથી ઈમામશાહીસ ઓફ પીરાણા  જર્નલ ઓફ સાઉથ એશિયન સ્ટડીસ – વોલ્યુમ ૩૩, નંબર ૨, ઓગસ્ટ ૨૦૧૦ – ઇન્સ્ટીટ્યુટ ઓફ રાજસ્થાન સ્ટડીસ, જયપુર ના વિદ્વાનો દ્વારા લિખિત. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસ 946
  New Light in The Satpanthi Imamshahis of Pirana Journal of South Asian Studies – Vol 33, No 2, August 2010 – Religious History of KKP community  
76. કલચર, કમ્યુનીટીસ એન્ડ ચેન્જ ઇન્સ્ટીટ્યુટ ઓફ રાજસ્થાન સ્ટડીસ, જયપુર – વર્ષ ૨૦૦૨ 971
  Culture, Communities and Change Institute of Rajasthan Studies, Jaipur – Year 2002  
       
  વિભાગ H:   વિશ્વવિખ્યાત સંશોધનકરોના દસ્તાવેજો / Records of World Renowned Researchers:  
77. સેકટ ઓફ ઈમામ શાહ  સતપંથ પંથ ઉપર સંશોધન કરેલ લેખ  –  જર્નલ ઓફ બોમ્બે બ્રાંચ ઓફ રોયલ એશિયાટીક સોસાયટી વોલ્યુમ ૧૨ 979
   Sect of Imamshah JBBRAS Vol 12 – Research Article on Satpanth  
78. કલેકટેનીય સતપંથના વિશ્વવિખ્યાત સંશોધનકાર, શ્રી ઇવાનોવ, દ્વારા લેખિત પુસ્તક – વર્ષ ૧૯૪૮ 1034
  Collectanea Vladmir Iwanow, Year 1948  
79. મિરાતે અહમદી  ગુજરાતના ઈતિહાસ વિષે એક ખુબ જૂનું પુસ્તક – તારીખે અવલીયા એ ગુજરાત – મિરાતે અહમદી – ભાગ ૩ – વર્ષ ૨૦૦૯ 1054
   Mirat-e-Ahmadi Very old book on History of Gujarat – Reprinted in Year 2009  
80. ઈસ્માઈલીઓનો ટૂંક ઈતિહાસ  લેખક: ફરહાદ દફતરી – વર્ષ ૧૯૮૮ 1057
  Short History of Ismailis Author: Farhad Daftary – Year 1988  
81. લીવ્ડ ઇસ્લામ ઇન સાઉથ એશિયા  સોસીઅલ સાયંસ પ્રેસ, દિલ્લી – વર્ષ ૨૦૦૪ 1066
  Lived Islam in South Asia Social Science Press, Delhi – Year 2004  
82. કો-એક્સીસટેન્સ એન્ડ કમ્યુનલીસમ – ધી શ્રાઈન ઓફ પીરાણા ઇન ગુજરાત  સાઉથ એશિયા – વોલ્યુમ ૨૨, સ્પેશીયલ ઇસ્યુ – વર્ષ ૧૯૯૯ 1091
  Co-existence and Communalism – The Shrine of Pirana in Gujarat South Asia – Volume 22, Special Issue – Year 1999  
83. શિયા ઓફ ઇન્ડિયા  લેખક: જોન નોર્મન હોલીસ્ટર, એમ.એ., પી.એચ.ડી – વર્ષ ૧૯૭૯ 1117
  Shia of India Author: John Norman Hollister – Year 1979  
84. ગીનાનસ ટેક્સ્ટસ એન્ડ કોનટેક્સ્ટસ  સતપંથના ગિનન શાસ્ત્ર – વર્ષ ૨૦૧૦ 1123
  Ginans Texts and Contexts  Book on Ginans, the mystic poems – Year 2010  
85. ખોજા વૃત્તાંત  લેખક: સચ્દીના નાનજીયાણી, અસીસટન્ટ રેવેન્યુ કમિશનર કચ્છ – વર્ષ ૧૮૯૨ 1130
  Khoja Vruttant  Author: Sachdina Nanjiyaani, Asst. Revenue Commissioner, Kutch – Year 1892  
86. મેડીવીયલ મીસ્ટીસીસમ ઓફ ઇન્ડિયા  લેખક: ક્ષિતીમોહન સેન – પ્રસ્થાવના: રવીન્દ્રનાથ ટાગોર – વર્ષ ૧૯૩૫ 1147
  Medieval Mysticism of India  Author: Kshitimohan Sen – Foreword by Rabindranath Tagore – Year 1935  
87. ટ્રાઈબસ એન્ડ કાસ્ટસ ઓફ બોમ્બે  વોલ્યુમ ૩ – વર્ષ ૧૯૨૨ 1150
  Tribes and Customs of Bombay  Volume 3 – Year 1922  
88. ગુજરાતના ઐતિહાસિક સાધન  ફાર્બસ ગુજરાતી સભા – વર્ષ ૧૯૨૮ – ભાગ ૧ અને ૨ 1153
  Gujaratna Aitihasik Sadhan  Forbes Gujarati Sabha – Year 1928 – Part 1 and 2  
89. હિસ્ટરી ઓફ ગુજરાત  સર્વે ઓફ ચીફ આર્કીટેક્ચરલ મોન્યુમેન્ટ એન્ડ ઇન્સ્કરીપશન – લેખક: એમ. એસ. કમીશરિયાટ, એમ.એ., આઈ.ઈ.એસ – ગુજરાત કોલેજના પ્રોફેસર – વર્ષ ૧૯૩૮ 1157
  History of Gujarat  Survey of Chief Archealogical Monument and Inspection – Author: M S Commissiariate, Gujarat College  
90. સીટીસ ઓફ ગુજરાષ્ટ્ર  ઈચ. જી. બ્રિગ્સ – વર્ષ ૧૮૪૯ 1166
  Cities of Gujarashtra  I G Briggs – Year 1849  
91. ગુજરાત અનનોન  લોકો સતપંથને સહેલાઈથી સ્વીકારી લે તે માટે મુસલમાનોને હિંદુ દેવો તરીકે બતાવ્યા છે. 1169
  Gujarat Unknown  In order to facilitate Hindus to accept Satpanth,  Muslim figures were elevated to Hindu Gods  
92. મહાજ્ઞાતિ ગુજરાતી કુરાનના બોધને કવિતા સ્વરૂપમાં રચેલ છે – એટલે “ગિનાન” 1171
  Mahagnati Gujarati  In Ginans, the message of Kuran is presented in poetic form  
93. શિયા કન્સેપ્ટ ઓફ તાકિયા  તાકિયા એટલે શું? કુરાન સાથે સરખાવીને સમજાવેલ છે. 1173
  Shia Concept of Taqiyya   Taqiyya explained by comparing it with teaching of Kuran  
94. મુસ્લિમ સંત અને હિંદુ રાજાઓ  સતપંથ ઈસ્માઈલીઓ સુફીઓે હિંદુ સાધુઓનો ભેષ અપનાવીને પોતાનું કામ કરતા હતા. 1184
  Muslim Saints and Hindu Rulers  Ismaili Sufis disguised as Hindu saints to preach Satpanth  
95. ચેન્સ ઓફ પીરાણા – ફ્રન્ટલાઈન  પીરાણા સતપંથના જે જે ફેરફારો કર્યા, તેનો ઈતિહાસ સંક્ષિપ્તમાં જણાવેલ છે. એ ફેરફારો પહેલા સતપંથનું મૂળ ઇસ્લામી છે. 1186
  Chains of Pirana – Frontline  Details of changes made in Pirana and how Pirana’s roots are in Islam  
96. ડી.એન.એ. – ઈસ્માઈલી રીત રીવાજ અને દસ્તાવેજ  DNA માં પ્રકાશિત લેખ, સતપંથમાં ઇસ્લામી રીતરીવાજો, ઇસ્લામી કર્મકાંડો, ઇસ્લામી સાહિત્યો, ઈમામશાહની કબર અને મસ્જીદની જાણકારી 1193
  DNA – Islamic Practices, Rituals and Literature by Pirana Satpanth  An article on Practices, Rituals and Literature of Satpanth  
97. આગાખાની ઈસ્માઈલઓનો ઈતિહાસ દસોન્દની પ્રથા અને મોમના ઉપર જાણકારી 1195
  History of Agakhani Ismailis  Information on practice of paying Dasond and information about Momna  
       
:અનુક્રમણિકા સમાપ્ત:

Leave a Reply