Vishesh Sabha Resolutions / વિશેષ સભા ઠરાવો

ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે.