documents

Vishesh Sabha Resolutions / વિશેષ સભા ઠરાવો

ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે.

White Paper / શ્વેત પત્ર

સતપંથ વિષે પ્રવર્તમાન ગેરસમજ દૂર કરવા હેતુ અને સમાજનો ભાવિ રસ્તો સરળ બનાવવા હેતુ થી શ્રીસમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે માતૃ સમાજ દ્વારા એક શ્વેત પત્ર (White Paper) તા. 25-Mar-2010ના બહાર પાડવામાં આવેલ, જે નીચે મુજબ છે.