Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
This book is for Private Circulation only and for Members only. This book is not for sale. This book is meant for educational and research purposes only.
The author and publisher appreciate the fundamental rights guaranteed to every citizen of under the constitution of India, towards freedom of speech and expression. Exercising the fundamental rights guaranteed under the constitution they have merely expressed and shared their views, opinions and suggestions including dissenting views and criticism. Some articles may cover summary of frank discussion over controversial topics. Some subjects discussed may have legal implications in some jurisdictions. If you need specific advice, please seek a professional, licensed, or knowledgeable advice in that area. We do not encourage the violation of any laws and cannot be held responsible for any violations of such laws, should you use, reproduce, or republish the information contained herein.
Although the author and publisher have made every effort to ensure that the information in this book was correct and reliable to the best of their knowledge, at press time, the author and publisher do not assume and hereby disclaim any liability to any party for any loss, damage, or disruption caused by errors or omissions, whether such errors or omissions result from use of this information, negligence, accident, or any other cause. The information is provided “as is” without warranty of any kind. Author, publisher or any other person or institution connected with this book, do not take any responsibility or liability for accuracy, content, completeness, legality, or reliability of the information contained in this book.
None of the authors, contributors, administrators, vandals, or anyone else connected with this book, in any way whatsoever, can be responsible for your use of the information contained in or linked from this book. Please take all steps necessary to ascertain that information you receive from this book is correct and has been verified. Also check the independent documentary evidence and references given in the book. Do independent research to ascertain and see if there is something to the contrary. Double-check all information with independent sources.
We shall not be liable for any loss or damage of whatever nature (direct, indirect, consequential, or other) which may arise because of use (or inability to use) or from use of (or failure to use) the information in this book. This book provides links to other websites and material owned by third parties. The content of such third party is not within our control.
The content in this book, such as text, graphics, images, information, and other material are for informational purpose only. The content is not intended to be a substitute for professional legal advice or steps. Always seek legal advice from your lawyer or other qualified legal professional with the questions you may have regarding a legal situation and before taking steps of any kind based on this book.
To explain the circumstances and events in better and easy way, so to enable to grasp the message and symbolism involved in right perspective, metaphors been used in many places. Readers are requested to appreciate this fact and not take literal & obvious meaning of words as they may appear. There can be deeper meaning and hidden message in the metaphors used which needs to be kept in mind as well.
Copies of pages and documents which are owned by third party, which are reproduced in this book, are responsibility and owned by respective owners, authors, and publishers. We do not claim any right whatsoever over their works. The editor(s) of the book has/have taken all reasonable care to ensure that the contents of the book do not violate any existing copyright or other intellectual property rights of any person in any manner whatsoever. In the event the author(s) has/have been unable to track any source and if any copyright has been inadvertently infringed, please notify the publisher and author in writing for corrective action.
The work in this book is not intended to be a general denigration of any person, especially Satpanthis, but is just a warning to be cautious while dealing with them. Many, if not most, are excellent people. Some may not be. This book refers the acts and deeds related to radical Satpanth. In general, Satpanthis mentioned here, unless context and meaning otherwise suggests, mean radical Satpanthis. There is no intention to create disharmony, disrespect, division in society, disturb the peace and harmony amongst communities, demean anybody etc.
Some names and potentially identity disclosable details have not been disclosed to ensure security of vulnerable individuals who have been instrumental in supplying us the necessary information and proofs. Views expressed in this book are not necessarily of the Publisher and/or Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj/Community. Reader’s discretion is requested.
ભારત દેશના સંવિધાનમાં દર્શાવેલ મૂળભૂત અધિકારોમાં (fundamental rights under constitution of India) જણાવેલ “અભિવ્યક્તિની સ્વતંત્રતા” (freedom of expression) પ્રમાણે વિચારો, મંતવ્યો, અભિપ્રાયો, સુજાવો વ્યક્ત કરતું તેમજ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઈતિહાસને નોંધતું આ પુસ્તક છે. આ પુસ્તકમાં આપેલ જાણકારીથી લોકો પોતપોતાની રીતે વિવેક બુદ્ધિથી પોતાની સમજ તૈયાર કરી, સમાજ કલ્યાણ માટે ભવિષ્યમાં શું સારું કે ખરાબ તેનો નિર્ણય લેવા માટે મદદ રૂપ થાય, અને હકીકત જેમ છે તેમ રજૂ કરવાના હેતુથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તક દ્વારા કોઈ પણ પક્ષ, ધર્મ કે સમાજની લાગણી દુભાવવાનો, વર્ગવિગ્રહ કરવાનો, જાહેર વ્યવસ્થા કે શાંતિ ભંગ કરવાનો કે કોઈનું અપમાન કરવાનો, વગેરે કોઈ જ હેતુ કે આશય નથી. આ પુસ્તક મારફતે કોઈનું ધર્મ પરિવર્તન કરવું કે કરાવવાનો પણ કોઈ આશય નથી.
આ પુસ્તક કેવળ મનુષ્યોની ઉન્નતિ અને સત્ય-અસત્યનો નિર્ણય લેવા માટે, સર્વે મતોના વિષયોનું થોડું થોડું જ્ઞાન મળે અને તેથી મનુષ્યોને પરસ્પર વિચાર કરવાનો સમય મળે. એકબીજાનાં દોષોનું ખંડન કરી, ગુણોનું ગ્રહણ કરે તેમજ કોઈ અન્ય મતવાળાને જૂઠમૂઠ સારું કે ખોટું લગાડવાનું પ્રયોજન નથી. કિન્તુ જે જે ભલાઈ છે તે જ ભલાઈ અને બુરાઈ છે તે જ બુરાઈ સર્વેને વિદિત થાય, એ માટે છે. મનુષ્યોની પ્રગતિનો માર્ગ સુધારવા, સત્ય અને જૂઠને અલગ કરવા, બૌદ્ધિક ચર્ચા વિચારણા કરવાનો એક અવસર / મૌકો તૈયાર કરવા, ત્રુટીઓ / ખામીઓ / દોષને ઓળખીને દૂર કરવા મદદ રૂપ થવા, સારા ગુણો / શ્રેષ્ટતા / ખૂબીઓ / ધર્મને સમજીને પ્રશંસા કરવા, તેમજ તેને સ્વીકારવા અને જીવનમાં ઉતારવાના નિર્દોષ ભાવથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. કોઈની નિંદા અને ટીકા કરવાનો કોઈ હેતુ નથી, પણ ઉજ્જવળ ભવિષ્ય માટે સુધારાના રસ્તાઓ શોધવાના પ્રયાસો માત્ર છે.
આ પુસ્તકમાં ચળવળ/ક્રાંતિ/લડાઈ/સંઘર્ષને શબ્દોને સમાનાર્થી ભાવે તેમજ એક બીજાના પરીયાયી અથવા તો પુરક તરીકે વાપરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જણાવેલ લડાઈ શબ્દનો અર્થ સંઘર્ષ છે. વાત કરવાના સહેજ, લહેજા અને સામાન્ય લોકોને સમજવાની સ્વાભાવિક સરળતા તથા સહેલાઇ રહે તે માટે અમુક જગ્યાએ લડાઈ શબ્દને વાપરવામાં આવ્યો છે. પણ આમ કરતી વખતે કોઈ પણ પ્રકારના વૈમનસ્ય, વેરઝેર, ઝઘડાઓ કે સમાજ/ધર્મ વિરોધી, સમુદાયમાં ફૂટ પાડવા, વર્ગવિગ્રહ, શાંતિ અને સુમેળ ભંગ કરવા, વગેરે વગેરે અર્થમાં ન લેવો તથા સમજવો. આ પુસ્તક કટ્ટરવાદી સતપંથીઓની ગતિવિધિઓ અને કૃત્યો ઊપર છે. પૂર્વાપર સંદર્ભ કે અર્થ સુસંગત હોય એના સિવાય સામાન્ય રીતે સતપંથીઓ એટલે કટ્ટર સતપંથીઓ ન સમજી લેવું. આ પુસ્તકોમાં જે જાણકારી આપવામાં આવેલ છે, એ લેખકો પાસેથી મળેલ જાણકારીઓ પર આધારિત છે. આ પુસ્તકમાં જે કંઈ છપાયું છે એ લેખકોના વ્યક્તિગત મંતવ્યો છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ કે ક. ક. પા. સનાતન જ્ઞાતિની સંસ્થાઓ આ મંતવ્યોથી સહમત છે, એવું ધારી ન લેવું.
આ પુસ્તકમાં અમુક લોકોના નામો લેવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે ઈતિહાસમાં જે ભૂલો થઇ છે તેમાંથી લોકો પ્રેરણા લે અને એ ભૂલો ફરી ન કરે. ઈતિહાસના દુઃખો અને તકલીફો ફરીથી આપણા સામે ભવિષ્યમાં આવીને ઊભા ન રહે તે માટે સાચી હકીકત લખવા પાછળનો હેતુ છે. કોઈ હોદેદાર, કાર્યકર કે સભ્યના નામ જોગ વાત લખવામાં આવી હોય, તો પણ ઉપર જણાવેલ બાબતને ધ્યાનમાં લેવું કે જેથી કરીને ભવિષ્યમાં આપણે પણ આ ભૂલ ન કરી બેસીએ. આવા લોકોને ઉતારી પાડવાનો કોઈ આશય નથી. નામો લેવામાં આવેલ ઘણા લોકોએ પોતાની ભૂલને પાછળથી સુધારી છે. આજે એ લોકો સમાજમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. એ લોકો આજે પણ સમાજ માટે સન્માનનીય છે.
ઐતિહાસિક દસ્તાવેજો ઉપરાંત, સામાન્ય હિન્દુ સમાજોમાં આદિકાળથી પ્રચલિત સુંદર કંઠસ્થ પરંપરા પ્રમાણે પેઢી-દર-પેઢીને કહેવામાં આવતો ઇતિહાસનો પાન આધાર લેવામાં આવેલ છે. ક. ક. પા. જ્ઞાતિના વડીલો અને પૂર્વજોના અનુભવોની વાતોનો પણ આધાર લેવામાં આવેલ છે. અમુક વાતોમાં ક્યાંક મતભેદ હોઈ શકે, પણ અમારી વાત આ પુસ્તકમાં જણાવેલ ઇતિહાસ પૂરતી મર્યાદિત રાખીએ છીએ.