ઘરવાપસી - પીરાણા સતપંથ થી સનાતન

History of Kutch Kadva Patidar Sanatan Community
and its religious re-conversion back to Sanatan Religion i.e., Hinduism

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિનો હિન્દુ સનાતન ધર્મમાં ઘરવાપસીનો ઇતિહાસ 

ગુજરાતી ભાષામાં

એક શોષિત, વંચિત, ગરીબ, અભણ અને લાચાર જ્ઞાતિનો ૫૫૦ વર્ષથી ચાલતા સ્વબળે ઘરવાપસીના યષશવી સંઘર્ષનો ઇતિહાસ છે. 

સંઘર્ષના સમયકાળથી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના શિખરો આંબતી ક. ક. પા. જ્ઞાતિના ગરિમામય ઇતિહાસને આ પુસ્તકમાં ખૂબ આનંદ અને ગૌરવ સાથે આવરી લીધેલ છે. 

Leave a Reply

Share this:

Like this: