Financial Accounts for the year 2022-23
વાર્ષિક અહેવાલ વર્ષ 2022-23. PDF ડાઉનલોડ કરી શકસો.
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
વાર્ષિક અહેવાલ વર્ષ 2022-23. PDF ડાઉનલોડ કરી શકસો.
વાર્ષિક અહેવાલ વર્ષ 2021-22. PDF ડાઉનલોડ કરી શકસો.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી વાર્ષિક સામાન્ય સભા તા. 12-ઓગસ્ટ- 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે. વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી કારોબારી તા. 11- ઓગસ્ટ 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે. વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે.
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે.
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા તા. 08-Oct-2017 ના, સતપંથ વિષે આપેલ ચુકાદાની નકલ નીચે જોડેલ છે.
સતપંથ વિષે પ્રવર્તમાન ગેરસમજ દૂર કરવા હેતુ અને સમાજનો ભાવિ રસ્તો સરળ બનાવવા હેતુ થી શ્રીસમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે માતૃ સમાજ દ્વારા એક શ્વેત પત્ર (White Paper) તા. 25-Mar-2010ના બહાર પાડવામાં આવેલ, જે નીચે મુજબ છે.