Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૧૭. ખેડોઈ લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા - દી. 08-Dec-1945

શ્રી ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા માગસર સુદ ૬ ને સોમવારના રોજ ગામશ્રી ખેડોઈમાં ભરાયેલ સભા

(DRAFT Notings / ડ્રાફ્ટ નોંધ)

૧૦ ડિસેમ્બર ૧૯૪૫, સંવત ૨૦૦૨ માગસર સુદ ૬ સોમવાર

          શ્રીમાન ભાઈ અરજણભાઈ કાનજીભાઈએ શ્રીમાન (પ્રેસીડેન્ટ) રતનશીભાઈ ખીમજીને પ્રમુખ પણુ સ્વીકારવાની દરખાસ્ત શ્રીમાન મેઘજીભાઈ રાજાભાઈનો ટેકો

                   શ્રીમાન રતનસીભાઈ ખીમજીભાઈનું નમ્રતાથી પ્રમુખપણુ સ્વીકારવું અને કાર્યને માટે સફળતા વિશે શાંતિ જાળવી રાખવા માટે સર્વેને પ્રાર્થના.

                   શ્રીમાન સેક્રેટરી નથુભાઈ નાનજીભાઈએ મહાત્મા પ્રભુરામ મહારાજને ફરમાન કરેલ તે ઉપરથી :—

શ્રદ્ધાથી દાન અને ચડાવવા વિશે સનાતન ધર્મ એટલે શું? વિદ્યાથી બ્રહ્મ જ્ઞાન મેળવવા વિશે

          મહાત્મા સેવાદાસજીને ફરમાન કરેલ તે ઉપરથી દાન, કીર્તિ વિશે, મહારાજ યુધિષ્ઠિરનો દાખલો, શ્રીમાન પ્રમુખ રતનશીભાઈને જ્ઞાતિ સેવા માટે ધન્યવાદ. સરઉકતાવલીનો દાખલો, ધનના વિભાગ (૧) રાજ રજવાડા (૨) ચોર (૩) અગ્નિ.

          મહાત્મા દયાલદાસજીને ફરમાન કરેલ ઉપરથી :—

          આવા શુભ સમયે ખુલ્લા દિલથી દાન કરવા વિશે સ્વર્ગવાસી મહાત્મા લાલજીદાસની આજ્ઞાનું પાલન.

          શ્રીમાન બદ્રીનાથ શુક્લ પ્રોફેસરને ફરમાન થવા ઉપરથી :—

          દાનથી થતા કામકાજ, ધર્મ સંસ્થામાં નાણાનો થતો ગેર ઉપયોગ, ગુરુકુલ એટલે શું ગુરુકુલથી થતો ફાયદો ભુજમાં પૈસા ભેગા કરવા આવેલ મહારાજની સામે બળવો ઉઠાવવા વિશે કોલેજોમાં મળતા ધર્મ શિક્ષણથી થતો ગેર ફાયદો દરેક ભાઈઓને મદદ કરવા વિશે મહાત્મા ઓધવદાસજીને ફરમાન થવા ઉપરથી :—

          દાન વિશે ખેડોઈ, કોટડા અને થરાવડાવાળાઓને તેમાં પાછળ ન રહેવા વિશે પ્રભુ સેવા વિશે ચડાવાના હેતુ, ધર્માદાના પૈસાની વ્યવસ્થા અને હિસાબ રાખવા વિશે ભવિષ્યની પ્રજા સુધારવા વિશે ખાસ કરીને કન્યાઓ સુધારવા વિશે મદાલસા માતાનો દાખલો શક્તિ પ્રમાણે મદદ કરવા વિનંતી.

ચડાવા નીચે મુજબ પ્રમાણે છે :—

      શીખર ચડાવામાં થયેલ ચડાવવામાં કોરી ૩૨૦૧ શ્રીમાન પચાણભાઈ વાલજીભાઈ ગામશ્રી ખેડોઈવાળાએ આપીને ચડાવ્યું.

      ધ્વજા ચડાવવામાં થયેલ ચડાવામાં કોરી ૧૫૦૧ શ્રીમાન શીવજીભાઈ મેઘજીભાઈ ગામશ્રી ખેડોઈવાળાએ આપીને ચડાવ્યું.

      ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને મંદિરમાં પધરાવવાની ચડાવામાં કોરી ૪૦૦૧ શ્રીમાન અરજણભાઈ કાનજીભાઈ ખેડોઈવાળાએ આપીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને મંદિરમાં પધરાવ્યા.

      શ્રી ગરુડની પ્રતિમાની પધરામણીના ચડાવામાં કોરી ૮૦૧ શ્રીમાન ખીમજીભાઈ કરસનભાઈ ગામશ્રી કોટડાવાળાએ આપીને મંદિરમાં પધરાવ્યા.

      ગણેશને મંદિરમાં પધરામણીના ચડાવામાં કોરી ૭૨૫ શ્રીમાન કરમશીભાઈ હરજીભાઈ ગામશ્રી કોટડા (આથમણા)વાળાએ આપીને પધરામણી કરાવી.

      શ્રી હનુમાનજીને મંદિરમાં બિરાજવાના ચડાવામાં કોરી ૧૦૫૧ શ્રીમાન ખીમજીભાઈ મનજી ચોપડા ગામશ્રી ખેડોઈવાળાએ આપીને મંદિરમાં પધરાવ્યા.

      શ્રી ભગવાનને ફુલનો પહેલો હાર પહેરાવવાના ચડાવામાં કોરી ૨૫૦૧ શ્રીમાન રતનશીભાઈ ખીમજી ગામશ્રી વિરાણીવાળાએ આપીને પહેરાવ્યો.

      શ્રી લક્ષ્મીજીને ફુલનો હાર પહેરાવવાના ચડાવામાં કોરી ૨૦૦૧ શ્રીમાન બહેન મેઘબાઈ રતનશી ખીમજી ગામશ્રી વિરાણીવાળાએ આપીને પહેરાવ્યો.

૧૦    શ્રી ભગવાન લક્ષ્મીનારાયણને છત્ર ચડાવામાં કોરી ૨૦૦૧ શ્રીમાન વાલજીભાઈ ભાણજી ગામશ્રી માધવ કંપાવાળા (ગુજરાત) એ આપીને ચડાવ્યો.

૧૧    શ્રી નારાયણ ભગવાનનો મુકુટ ચડાવવાના ચડાવામાં કોરી ૧૦૫૧ શ્રીમાન શામજીભાઈ રાજાભાઈ ગામશ્રી ખેડોઈવાળાએ આપીને પહેરાવ્યો.

૧૨    શ્રી લક્ષ્મીને મુકુટ ચડાવવાના ચડાવામાં કોરી ૧૨૦૧ શ્રીમાન મુળજીભાઈ વિશ્રામ છાભૈયા ગામશ્રી ખેડોઈવાળાએ આપીને ચડાવ્યો.s

૧૩    શ્રી લક્ષ્મીને હેમનો હાર અર્પણ કરવાના ચડાવામાં કોરી ૧૫૦૧ શ્રીમાન વાલજીભાઈ જેઠાભાઈ ધોળુ ગામશ્રી ખેડોઈવાળાએ આપીને પહેરાવ્યો.

૧૪    શ્રી લક્ષ્મીનારાયણની પહેલી આરતીના ચડાવામાં કોરી ૧૦૦૧ શ્રીમાન હીરજીભાઈ ધનજી પંડ્યા ગામશ્રી ખેડોઈવાળાએ આપીને ઉતારી.

૧૫    શ્રી લક્ષ્મીનારાયણની બીજી આરતીના ચડાવામાં કોરી ૭૦૧ શ્રીમાન કરસનભાઈ પેથા ગામશ્રી કોટડા (ખેડોઈ)વાળાએ આપીને ઉતારી.

૧૬    શ્રી લક્ષ્મીનારાયણની ત્રીજી આરતીના ચડાવામાં કોરી ૬૦૧ શ્રીમાન દેવસીભાઈ વાલજી ગામશ્રી ખેડોઈવાળાએ આપીને ઉતારી.

૧૭    શ્રી લક્ષ્મીનારાયણની ચમર ઢાળવાના ચડાવામાં કોરી ૭૦૧ શ્રીમાન કરસનભાઈ શીવગણ ગામશ્રી કોડાયવાળાએ આવીને ચમર ઢાળી.

૧૮    શ્રી લક્ષ્મીનારાયણની છડી પોકારવાના ચડાવામાં કોરી ૬૦૧ શ્રીમાન ગોવિંદભાઈ શીવગણ ગામશ્રી કોટડાવાળાએ આપીને પોકારી.

૧૯    શ્રી લક્ષ્મીનારાયણનો ઘંટ વગાડવાના ચડાવામાં કોરી ૬૦૧ શ્રીમાન પચાણભાઈ વસ્તા ગામશ્રી થરાવડાવાળાએ આપીને વગાડ્યો.

૨૦    શ્રી લક્ષ્મીનારાયણ દેવને ભોગ ધરાવવાના ચડાવામાં કોરી ૨૦૦૧ શ્રીમાન મિસ્ત્રી હરજીભાઈ ગંગદાસ વેગડ ગામશ્રી કુંભારીયાવાળાએ આપીને ધરાવ્યો.

૨૧    શ્રી લક્ષ્મીનારાયણ દેવને પાણીની ઝારીના ચડાવામાં કોરી ૫૫૧ શ્રીમાન કાનજીભાઈ દેવશી ગામશ્રી રાયણવાળા (ગુજરાત) આપીને જળ પાન કરાવ્યું.

૨૨    શ્રી લક્ષ્મીનારાયણને મુખવાસના ચડાવામાં કોરી ૪૫૧ શ્રીમાન કેસરાભાઈ હંસરાજ ગામશ્રી કોટડા (જડોદર)વાળાએ આપીને મુખવાસ કરાવ્યો.

 

શ્રી ખેડોઇ તારીખ : ૮—૧૨—૪૫
સાં. ૨૦૦૨ના માગસર સુદ—૪ને શનિવારનો કાર્યક્રમ

કાર્યકર્તા

જનરલ

પટેલ અરજણ કાનજી ખેડોઈ

સ્વાગત—૧

પટેલ શીવજી મેઘજી ખેડોઈ

જનરલ

પટેલ મેઘજીભાઈ રાજા ખેડોઈ

અગ્નિવિધિ

પટેલ પચાણભાઈ વાલજી ખેડોઈ

સ્વાગત—૧

પટેલ કરશનભાઈ શીવજી ખેડોઈ

જનરલ

પટેલ મનજીભાઈ શીવજી ખેડોઈ

જનરલ

પટેલ રામજીભાઈ નાથા કો.ગુરજીવાલા

સ્વાગત—૨

પટેલ શીવજીભાઈ શામજી કો.ગુરજીવાલા

 

પટેલ ખીમજીભાઈ કરશન

રસોડા સમિતિ

૧૦

પટેલ કરમશીભાઈ હરજી કો.આથમણા

રસોડા સમિતિ

૧૧

પટેલ લાલજીભાઈ શીવગણ કો.આથમણા

રસોડા સમિતિ

૧૨

અબજીભાઈ રામજી કો.આથમણા

રસોડા સમિતિ 

૧૩

કરશનભાઈ શીવગણ કો.આથમણા

ઉતારા સમિતિ 

૧૪

પટેલ શીવજીભાઈ પુંજા ખેડોઈ

 

૧૫

પટેલ ખીમજીભાઈ ગોવિંદ ખેડોઈ

 

૧૬

પટેલ ખીમજીભાઈ મનજી ખેડોેઈ

જનરલ

૧૭

પટેલ વેલજીભાઈ પ્રેમજી — થરાવડા

 

૧૮

પટેલ અબજીભાઈ ભીમજી — થરાવડા

 

૧૯

પટેલ હીરજીભાઈ ખીમજી — થરાવડા

રસોડા સમિતિ

૨૦

પટેલ હરજીભાઈ લાલજી — માનકુવા

 

૨૧

પટેલ અખૈભાઈ ગંગદાસ — પાંતીયા

રસોડા—૧

૨૨

પટેલ નાનજીભાઇ અબજી — પાંતીયા

 

૨૩

પટેલ લધાભાઈ તેજા — પાંતીયા

 

૨૪

પટેલ પ્રેમજીભાઈ કાનજી— પાંતીયા

 

૨૫

ભાઈ રતનશી ખીમજી — વિરાણી

 

૨૬

પટેલ નથુભાઈ નાનજી — નખત્રાણા

રસોડા—૧

૨૭

પટેલ દેવજીભાઈ વીશરામ — ખાનપુર

રસોડા—૧

૨૮

પટેલ કાનજી ગંગદાસ — વેરશલપર

 

 

કેપ્ટન

પટેલ ગોવિંદ ગંગદાસ

કેપ્ટન

પટેલ માવજીભાઈ ધનજી

કેપ્ટન

પટેલ શીવગણભાઈ લાલજી

કેપ્ટન

પટેલ હંસરાજ જીવરાજ

કેપ્ટન

 

 

 

વોલિન્ટીયર

પટેલ રતનશી ગોવિંદ

વોલિન્ટીયર

પટેલ રવજીભાઈ ભાણજી

વોલિન્ટીયર

પટેલ વાલજી હીરજી

વોલિન્ટીયર

પટેલ પ્રેમજીભાઈ અરજણ

વોલિન્ટીયર

પટેલ મેગજીભાઈ કરશન

વોલિન્ટીયર

પટેલ કાનજી હરજી

વોલિન્ટીયર

પટેલ દેવશી રામજી

વોલિન્ટીયર

પટેલ શીવદાસ ગોવિંદ

વોલિન્ટીયર

પટેલ પ્રેમજી શીવજી

વોલિન્ટીયર

૧૦

પટેલ રામજી પુંજા

વોલિન્ટીયર

૧૧

પટેલ વાલજી પુંજા

વોલિન્ટીયર

૧૨

પટેલ ભીમજી મનજી

વોલિન્ટીયર

૧૩

પટેલ પચાણ ખીમજી

વોલિન્ટીયર

૧૪

પટેલ જેઠાભાઈ ગંગદાસ

વોલિન્ટીયર

૧૫

પટેલ ગોવિંદ લાલજી

વોલિન્ટીયર

૧૬

પટેલ ગોવિંદ કેસરા

વોલિન્ટીયર

૧૭

પટેલ લાલજી પચાણ

વોલિન્ટીયર

૧૮

પટેલ દેવશી મનજી

વોલિન્ટીયર

૧૯

પટેલ નારાણ દેવશી

વોલિન્ટીયર

૨૦

પટેલ કેશરા શીવજી

વોલિન્ટીયર

૨૧

પટેલ શામજી વીશરામ

વોલિન્ટીયર

૨૨

પટેલ શામજી લધા

વોલિન્ટીયર

૨૩

પટેલ રાજા વીરજી

વોલિન્ટીયર

૨૪

પટેલ વાલજી લધા

વોલિન્ટીયર

૨૬

પટેલ હીરજી શીવગણ

વોલિન્ટીયર

૨૮

પટેલ અરજણ શીવજી

વોલિન્ટીયર

૨૯

પટેલ લાલજી માવજી

વોલિન્ટીયર

૩૧

પટેલ ભીમજી દેવજી

વોલિન્ટીયર

૩૨

પટેલ હંસરાજ હરજી

વોલિન્ટીયર

૩૪

પટેલ અરજણ મેગજી

વોલિન્ટીયર

૩૫

પટેલ નાનજી રામજી

વોલિન્ટીયર

૩૬

પટેલ હીરજી ખીમજી

વોલિન્ટીયર

૩૭

પટેલ માધવજી ભીમજી

વોલિન્ટીયર

૩૮

પટેલ જીવરાજ કરશન

વોલિન્ટીયર

૪૩

પટેલ ધનજી શીવગણ

વોલિન્ટીયર

૪૪

પટેલ છગનલાલ પચાણ

વોલિન્ટીયર

 

કાર્યકર્તા

રસોડા સમિતિ

દેવશી વાલજી

રસોડા સમિતિ

વિશરામ પ્રેમજી

રસોડા સમિતિ

રાજા દેવજી

રસોડા સમિતિ

રાજા વીરજી

રસોડા સમિતિ

ખેતા શીવગણ

રસોડા સમિતિ

મુળજી માવજી

૧૦

રસોડા સમિતિ

પ્રેમજી શીવગણ

૧૧

રસોડા સમિતિ

હરજી માવજી

૧૨

રસોડા સમિતિ

ગોવિંદ શીવદાસ ધોળુ

૧૩

રસોડા સમિતિ

જીવરાજ કરશન

૧૪

રસોડા સમિતિ

ગોવિંદ દેવજી

૧૫

રસોડા સમિતિ

ગોવિંદ કાનજી

૧૭

રસોડા સમિતિ

કરમશી અખઇ

૧૮

રસોડા સમિતિ

હીરજી ખીમજી

૧૯

રસોડા સમિતિ

માધા ભીમજી

૨૦

રસોડા સમિતિ

શીવજી ભીમજી

૨૧

રસોડા સમિતિ

માવજી રાજા

૨૨

રસોડા સમિતિ

શામજી રાજા

૨૩

રસોડા સમિતિ

ખીમજી મનજી

૨૪

     

ઉતારા સમિતિ

ખીમજીભાઈ કરશન

ઉતારા સમિતિ

કાન્તીલાલ દેવશી

ઉતારા સમિતિ

હીરજીભાઈ જેઠા

     

સ્વાગતમ

શીવજી દેવશી

 

સ્વાગતમ

કરશન શીવજી

 

સ્વાગતમ

કેશરા પચાણ

 

 

ૐ શ્રી ખેડોઇ તા. ૦૯.૧૨.૪૫ (09-Dec-1945)

શા.૨૦૦૨ના માગસર સુદ—૫ને રવિવારનો કાર્યક્રમ

          સવારના ૯ વાગ્યાના સુમારે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના વરઘોડાની તૈયારી કરવામાં આવેલ ને વરઘોડાના મુખ્ય ભાગમાં ગાડા ઉપર નગારાની નોબત ગોઠવવામાં આવેલ ને તેના સાથે ૐકારની મોટી ધ્વજાનું નિશાન હતું ને તેના પાછળ ગામના ઠકરાઈઓનું ઘોડે સવારનું લશ્કર વાવટાથી શોભી રહ્યું હતું ને તેના પાછળ બેન્ડ પાર્ટી ગોઠવવામાં આવી હતી ને તેની પાછળ સત્સંગ મંડળી ને તેની પાછળ વોલીન્ટીયર કોર વાવટાઓથી શોભી રહી હતી ને તેના પાછળ બ્રાહ્મણો વેદના ઉચ્ચારો કરી રહ્યા હતા ને તેના પાછળ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાલખીમાં શ્રી ભગવાન તથા લક્ષ્મીજી બિરાજેલા હતા ને તેની પાલખીની પાછળ સન્નારીઓ શ્રી ભગવાનના કીર્તનો ગાતી ગાતી ચાલી આવતી હતી. તે સરઘસ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર ચોકથી ગામમાં ફરવા ગયેલ. ને તે સરઘસ ફરતે ફરતે ગામના મધ્યભાગમાં થોભ્યું હતું. ને ત્યારબાદ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના ચોકમાં શોભ્યું હતું ને ત્યાંથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓને શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરમાં પધરાવવામાં આવેલ ને ત્યાંથી શ્રી ભગવાનની મૂર્તિઓને ઠાકોર સાહેબોના ઘરે પગલા આપવામાં આવેલ ને ત્યારબાદ ત્યાંથી સરઘસ પાછું વળેલ હતું ને બપોરના ૩ વાગ્યાથી સામૈયા ચાલુ થયા હતા.

શ્રીમાન પ્રેસીડેન્ટ રતનશીભાઈને ફરમાન થયેલ તે ઉપરથી

          મનુષ્ય જાતીનો ધર્મ શિક્ષણ વિશે અજ્ઞાનતાથી બીજાઓએ લીધેલો લાભ. જ્ઞાતિનો હનુમાન જેવા થઈને સેવા કરવાની લાગણી, ભુલો સુધારવા માટે તન, મન અને ધનથી સેવા કરવી. દરિદ્ર બ્રાહ્મણનો દાખલો પોતાની જીવકારી માટે જે ઢોંગ રચી બેઠેલાઓને અને તે જ પંથવાળાઓને ચેતવણી અને અમારા ભાઈ—બહેનો ઉપર થતો અત્યાચાર, ધર્મ ઉપર શ્રધ્ધા વિશે, ધર્મ નિયમ પાળવા દરેકને વિનંતી. ક્ષત્રિય બાઈના શિયળનો દાખલો અને મહારાણા પ્રતાપના પુત્રના દૂધ ફેર થવાથી નબળા વિચારો, ગોળીનો ખુલ્લા શબ્દોમાં બહિષ્કાર. જોર જુલ્મીથી અપાતી ગોળીઓ, પુનર્જન્મમાં તમારી જ સેવા કરવા માટે પ્રભુ પાસે પ્રાર્થના. લગ્ન સભામાં આપણો થયેલ બહિષ્કાર, લોઢાની અને લાકડાની તલવારની સરખામણી, શિવાજીનો દાખલો. કેળવણી માટે વિનંતી, જોર જુલ્મીથી લેવાતા પૈસા, મુખીઓને વિનંતી.

          સેક્રેટરી નથુભાઈએ મહારાજશ્રી બોર્ડિંગ માટે જે અરજ કરી હતી તેને ટેકો આપ્યો અને જ્ઞાતિ ભાઈઓને વિનંતી કરી.

          શ્રીમાન સુબેદાર કાલુભાને ફરમાન થવા ઉપરથી

          આ કાર્યને ઘણા હર્ષથી વધાવ્યું. જાડેજા ભાઈઓનું હંમેશા સંપીને ચાલવાનું વચન, આ કામમાં જો તમોને તકલીફ પડી છે તે માટે માફી માગેલ છે. શ્રીમાન પ્રેસિડેન્ટ રતનશીભાઈનો પ્રમુખ સાહેબની વતીથી ઉપસંહાર.

 

કેપ્ટન

૧.       શીવગણભાઈ લાલજી — વિરાણીવાળા (જનરલ)

૨.       માવજીભાઈ ધનજી — કોટડા (ગુરજીવાળા)

૩.       ગોવિંદભાઈ ગંગદાસ — ખેડોઈ

૪.       હંસરાજભાઈ જીવરાજ — માનકુવા

 

સ્વાગતના કેપ્ટન

૧.       હંસરાજભાઈ જીવરાજ માનકુવા

 

વોલિન્ટીયર

૧.       રતનશી ગોવિંદ

૨.       રવજીભાઈ ભાણજી

૩.       પ્રેમજી અરજણ

૪.       મેઘજી કરસન

૫.       કાનજી હરજી

૬.       દેવશી રામજી

૭.       શીવદાસ ગોવિંદ

૮.       ભીમજી મનજી

૯.       હંસરાજ હરજી

૧૦.     છગનલાલ પચાણ

 

૨. ઉતારા સમિતિના

કેપ્ટન  માવજીભાઈ ધનજી — કોટડા

૧.       વાલજી હીરજી

૨.       પ્રેમજી શીવજી

૩.       રામજી પુંજા

૪.       વાલજી પુંજા

૫.       જેઠા ગંગદાસ

૬.       દેવશી મનજી

૭.       નારાણ દેવસી

૮.       શામજી વિશ્રામ

૯.       અરજણ શીવજી

૧૦.     ગોવિંદ લાલજી

૧૧.     ગોવિંદ સવદાસ

૧૨.     ધનજી સવગણ

 

શ્રી જનરલ કમિટિ

૧.       અરજણભાઈ કાનજી

૨.       વેલજીભાઈ પ્રેમજી

૩.       રામજીભાઈ નાથા

૪.       મનજીભાઈ શીવજી

૫.       મેઘજીભાઈ રાજા

 

યજ્ઞ કાર્ય

૧.       પચાણભાઈ વાલજી

૨.       ધનજી ભોજા

૩.       અબજીભાઈ શીવજી

૪.       સોમજીભાઈ લાલજી

૫.       વિશ્રામભાઈ રાજા

૬.       ખીમજીભાઈ મનજી

 

સ્વાગત સમિતિ

૧.       શીવજીભાઈ મેઘજી

૨.       શીવજીભાઈ શામજી

૩.       શીવજીભાઈ દેવસી

૪.       કેસરાભાઈ પચાણ (થરાવડા)

 

ઉતારા સમિતિ

૧.       શીવજીભાઈ પુંજા

૨.       ખીમજીભાઈ ગોવિંદ

૩.       ખીમજીભાઈ કરસન

૪.       કાન્તિલાલ દેવશી

૫.       હીરજીભાઈ જેઠા

 

રસોડા સમિતિ

૧.       કરમશીભાઈ હરજી        મુખ્ય કાર્યકર્તા

૨.       લાલજીભાઈ શીવગણ     મુખ્ય કાર્યકર્તા

૩.       હરજીભાઈ લાલજી (માનકુવા)મુખ્ય કાર્યકર્તા

૪.       નાનજીભાઈ અબજી      મુખ્ય કાર્યકર્તા

૫.       દેવજીભાઈ વિશ્રામ

૬.       કાનજીભાઈ ગંગદાસ

૭.       દેવશીભાઈ વાલજી

૮.       વિસરામભાઈ પ્રેમજી

૯.       રાજાભાઈ દેવજી

૧૦.     રાજાભાઈ વિરજી

૧૧.     ખેતાભાઈ સવગણ

૧૨.     મુળજીભાઈ માવજી

૧૩.     પ્રેમજીભાઈ શીવગણ

૧૪.     ભીમજીભાઈ દેવજી

૧૫.     ગોવિંદભાઈ શિવદાસ ધોળુ

૧૬.     જીવરાજભાઈ કરસન

૧૭.     ગોવિંદભાઈ દેવજી

૧૮.     ગોવિંદભાઈ કાનજી

૧૯.     કરમશીભાઈ અખૈઈ

૨૦.     હીરજીભાઈ ખીમજી

૨૧.     માધવજીભાઈ ભીમજી

૨૨.     શીવજીભાઈ ભીમજી

૨૩.     માવજીભાઈ રાજા

૨૪.     શામજીભાઈ રાજા

૨૫.     કચરાભાઈ વીરજી

૨૬.     શામજીભાઈ નારણ

૨૭.     કરશનભાઈ શીવજી કોટડા

૨૮.     નાનજીભાઈ રામજી કોટડા

૨૯.     ધનજીભાઈ મનજી

૩૦.     લાલજીભાઈ માવજી

૩૧.     રતનશીભાઈ ખીમજી મંગવાણા

૩૨.     શીવજીભાઈ લધા કોટડા

૩૩.     મુળજીભાઈ વશરામ

૩૪.     પ્રેમજીભાઈ નાનજી ખેડોઈ

 

 

          સાં. ૨૦૦૨ના માગસર સુદ—૪ને શનિવાર ૦૮ ડિસેમ્બર ૧૯૪૫ ના શ્રી ખેડોઈ સ્થાને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા પ્રસંગે રાત્રે ૮ વાગ્યાના સુમારે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની ૧ જાહેરસભા ભરવામાં આવેલ ને તે સભામાં થયેલ કાર્યક્રમની નોંધ નીચે મુજબ

           પ્રથમ સભાનું શરૂઆતમાં ઈશ્વરની પ્રાર્થના તે સાધુ દયાળદાસજી એ ગાઈ હતી ને ટુંકમાં વ્યાખ્યાન.

           સભાના સભાપતિ પટેલ શીવજીભાઈ મેઘજીની દરખાસ્ત રજુ કરવા શ્રી થરાવડા ગામના ભાઈ વેલજી પ્રેમજી ઉભા થયા.         

          તેને અનુમોદન આપવા ભાઈ મેઘજીભાઈ રાજા, પટેલ નથુ નાનજી.

 

પ્રમુખના બે બોલ

પરમ પૂજ્ય મહારાજ શ્રી પ્રભુ રામ

          ધર્મ એટલે શું — બાળક શિક્ષણ વિશે, પ્રથમ ગુરુ તરીકે, માતુશ્રી સ્ત્રી કેળવણી વિશે, માતા કેવી હોવી જોઈએ, સ્ત્રીઓને પાળવાના નિયમો, કવિનો દાખલો, કણબીયો જાણ વરણનો પોજાણ કરે છે તે વિશે, આચાર્યો પ્રથમ ધર્મ વિશે, બુધ્ધિ સુધારવા માટે, સારા કર્મથી જેના ઉપરથી રાજાનો દાખલો પાટીદાર ભાઈઓ ઉપર — કાઠીયાવાડમાં મહારાજનો દાખલો તે પણ પાટીદારોને સુ માર્ગે લાવવા અને વહેવાર સુધારવા માટે, મનુષ્યના ચાર આશ્રમ વિશે, પુત્ર  ક્ેવા હોવા જોઈએ. વિરાણીના ભાઈ રતનશી ખીમજીના વિશે ઇતિહાસના સિધ્ધાંતથી કૃચ્છ અવતારનો દાખલો ને રત્ન લેવાનો લોભ ને તેમાથી પ્રથમ ઝેર ઉપજ્યું ને પાછળથી અમૃત જનમ્યું ને ગેઢેરાના જુલમો તેથી ગયા છે.

રતનશીભાઇ ખીમજી વિરાણીવાળા

          મનુષ્યની ફરજ અને જન્મ વિશે. શુભ કરણી વિશે. મારું એકજ રટણ એ જ છે કે જ્ઞાતિની ઉન્નતી કયારે થાય એમ મારું રટણ છે.

          ખેડૂત ઉત્તમ જીવન — ખેડૂતની સાચી કમાઈ હોવા છતાં આવી અવદશા થવાનું કારણ પ્રથમ પગથીયું ખોટું છે — જેના ઉપરથી ગુજરાતના પાટીદાર ભાઈઓનો દાખલો — પ્રથમ ધર્મ ઉપરથી તથા આ માટે વર્ણાશ્રમનો ધર્મ પાળવો જોઈએ. રામચંદ્ર ભગવાનનો દાખલો. મનુષ્ય ધર્મ સમજી શકે તો પૂર્ણ જન્મ જ્ઞાતિમાં પડેલ ભુલની સેવા કરતા બાકી રહેશે તે પુર્ણ કરવા જન્મ આ જ્ઞાતિમાં આપજે. પડેલ ભુલ સુધારવી. પીરાણા ધર્મ હિન્દુ ધર્મ છે તેવું સાબિત કરી આપે તે કહે તે ધર્મ પાળવા અમે ખુશી છીએ.

પટેલ નથુભાઈ નાનજી

ભગત દેવશીભાઈ કાનજી

          સત્સંગ આવવામાં શુભ ગ્રહણ કરવા. પોતાનો ધર્મ ન છોડવો જોઈએ. સ્ત્રી ધર્મ વિશે, સંસાર તરવા માટે

 

બહેનોનો પણ આભાર દર્શક. જ્ઞાતિના મતભેદ વિશે કાર્ય સિદ્ધી માટે વિટંબણાઓ હોય છે. વિટંબણાથી આપણે ઉદાર છીએ. ધર્મના માટે પાળીયાઓનો દાખલો….

          સેક્રેટરી ભાઈ નથુરામને કાર્ય આગળ ચલાવવા માટે આજ્ઞા ઉપરથી

          અત્રે દૂરથી પધારેલ દરેક ભાઈઓનો આભાર મહારાજ ઓધવરામને અત્રે પધારેલ તે વિશે મહારાજ પ્રભુરામને બે બોલ કહેવાની વિનંતી.

મહારાજ પ્રભુરામ

          મૂર્તિ પૂજા વિશે, (૧) ઉપાસના, (૨) અડંગા ઉપાસના, ભગવાનના અવતાર વિશે, હિન્દુ તરીકેના ઈતિહાસો વિશે, યજ્ઞ વિધિથી ભૂમિ પવિત્ર થાય છે. મંદિર માટે દરબારે જમીન આપી તેનો આભાર, ગૃહસ્થીઓ માટે કિર્તી વિશે, દીકરીઓને દાયજો આપવા વિશે, દાન લેનાર વિશે, (૧)સતપામ (૨) અર્થિપામ (૩)કપામ, ખેડોઈ અને કાશીની તુલના.

          સેક્રેટરી નથુરામભાઈનું મહારાજશ્રી ઓધવરામજીને બે બોલ માટે વિનંતી.

મહારાજ શ્રી ઓધવરામશ્રીનું ભાષણ

          ધર્મ એટલે શું? ધર્મમાં ભેદભાવ ન રાખવા વિશે, આગળના રૂષિ—મુનિઓ અને ક્ષત્રિઓએ ધર્મ માટે ભોગ આપેલ તે વિશે, ધર્મમાં ફાંટાઓ વિશે, નષ્ટ દાન અને પિરાણા પંથ વિશે, માત્ર હિન્દુઓની ધર્મશાળા અને પિરાણા પંથની નથી તે વિશે, પિરાણા પંથવાળાઓને ધર્મ બાબત ખુલ્લી ચેલેન્જ. પાટીદારોને ઉંચેથી આપવામાં આવતું પાણી. હિન્દુ અને મુસલમાન ધર્મની સમાનતા, પાટીદારોના માથા ઉપર કલંકનો ટીકો, અતિથિ સત્કાર અને આણંદપરમાં થયેલ વર્તાવ વિશે, કષ્ટો વેઠીને પણ પિરાણા પંથ છોડાવવા વિશે, માતાઓને વડોદરાનો દાખલો અને ભવિષ્યમાં તેવા જ બનવાની પ્રાર્થના, નખત્રાણામાં આપણા પંથની માતાઓએ કરેલ થાળ વિશે, ધર્મની ટેક અને પ્રહલાદનો દાખલો, જાડેજાઓએ કરેલ મદદ વિષે, વાણીયાઓનો દાખલો, કથાનો દાખલો, મૃત્યુશૈયા ઉપર મહારાજ લાલજીરામને આપેલ વચન, નેતાઓને છેવટ સુધી સનતાન ધર્મનો ઝંડો ફરકાવવા વિશે.

મહારાજ શ્રી સેવાદાસજીની ફરમાન કરેલ તે ઉપરથી

          મહારાજ શ્રી ઓધવરામજીનો આભાર. જે કાર્ય હાથમાં લીધેલ છે તે ટકાવવા વિશે, લાકડાનો દાખલો, પરોપકાર વિશે, તુલસીદાસજીનો દાખલો, બ્રહ્મ વિચાર વિષે, પિરાણા પંથ અને સિંધીના નાડાની સરખામણી.

પ્રોફેસર બદ્રીનાથ શુક્લને  ફરમાન કરેલ તે ઉપરથી

          સૌનો આભાર, તમારી ફરજ, મારાથી બનતી સેવા કરવા તૈયાર છું. ભવિષ્યમાં છોકરાઓને વિદ્યા દાન આપવા વિશે, કાનખજુરાનો દાખલો, ચેહ અને દાટવા વિશે, ચોરી અને ધુવા વિશે, અજ્ઞાનતા વિશે.

          શ્રીમાન છગનલાલનો આભાર અને ફરમાન કરેલ તે ઉપરથી

છગનભાઈ, જેઠાભાઈ હરીભાઈ

          સર્વે ભાઈઓના દર્શન માણ્યા તેનો આભાર અને આચાર્ય ધર્મ વિશે.

 

        સભા સમિતિના કેપ્ટન— શીવગણભાઈ લાલજી

 

વોલીન્ટીયર

      પચાણ ખીમજી

      ગોવિંદ લાલજી

      ગોવિંદ કેસરા

      લાલજી પચાણ

      કેસરા શીવજી

      શામજી લધા

૭      રાજા વિરજી

૮      વાલજી લધા

૯      હરજી માવજી

૧૦    હીરજી શવગણ

       

      રસોડા સમિતિના કેપ્ટન ગોવિંદભાઈ ગંગદાસ

વોલીન્ટીયર

      ગોવિંદ લાલજી

૨      હીરજી માવજી

 

<<

>>

Leave a Reply

Share this:

Like this: