નોંધ : ઉપર
વાપરેલ સંવત એ વિક્રમ સંવત (કચ્છી) છે (VS-A),
જેમાં અષાઢ સુદ ૧ થી નવું વર્ષ ચાલુ થાય.સામાન્ય રીતે વિક્રમ સંવત (ગુજરાતી) (૫/5-/)વપરાતું હોય છે.
આમાં કારતક
સુદ ૧ થી આવું વર્ષ શૂરું થાય છે.
VS-A ની
સરખામણીમાં ૫/5-/ માં વર્ષ પહેલાં બદલાય. કારતક મહિનાથી પહેલાં આવતો અષાઢ
મહિનાના સુદ ૧ના VS-A નું સાલ બદલાઈ જાય.